ICC : વિરાટ કોહલી બન્યો નંબર 1 ટેસ્ટ બેટ્સમેન.
ICCની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં ફરી એક વખત વિરાટ કોહલી એક નંબર પર આવી ગયો છે. ખેલાડીઓને નવી રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 928 પોઇન્ટ સાથે ટોપ સ્થાને પહોંચી ગયો છે. વિરાટે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાન વિરુદ્ધ કંઇ ખાસ ન કરી શકવાના કારણે સ્મિથને આ નુકસાન … Read more