IFFI : આ વર્ષે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન થયું રદ
IFFI કોરોના વાઇરસના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. લોકડાઉનના કારણે ઘણી ફિલ્મો તૈયાર હોવા છતાં રિલીઝ કરી શકાઇ નથી. કારણે અમુક ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવી પડી છે. ત્યારબાદ માહિતી મુજબ આ વરસે ગોવામાં યોજનારો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)નું આયોજન પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. હવે આ ફેસ્ટિવલને 20 થી … Read more