પાટણનું ગૌરવ: પાટણની વિદ્યાર્થીનીનું ચાલુ વર્ષે યોજાનાર નેશનલ યુનિવર્સિટી ગેમ માટે IITE, ગાંધીનગરની ટીમમાં થઇ પસંદગી
લીલાવતી નંદલાલ કિલાચંદ કોલેજ ઓફ એજ્યુકેશન (સી.ટી.ઈ), પાટણનું ગૌરવ. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત લીલાવતી નંદલાલ કિલાચંદ કોલેજ ઓફ એજ્યુકેશન (સી.ટી.ઈ), પાટણના બી.એડ્. સેમેસ્ટર-2 ની પ્રશિક્ષણાર્થી ઠાકોર પાયલબેન હિતેશજીનું ચાલુ વર્ષે યોજાનાર નેશનલ યુનિવર્સીટી ગેમ 2021-22 માટે ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન (Indian Institute of Teacher Education) યુનિવર્સિટી, ગાંધીનગરની ટીમમાં એથ્લેટિકસ તરીકે પસંદગી થતા કોલેજે … Read more