પાટણમાં શેર લે-વેચની ગેરકાયદેસર ઓફિસ ચલાવનાર બે શખ્સો ઝડપાયા
Patan પાટણ (Patan) એલસીબીએ શનિવારે શેરની લે-વેચની ગેરકાયદેસર ઓફિસ બનાવીને ગ્રાહકો છેતરતાં 2 શખ્સોને ઝડપી પાડ્યા. બંને શખ્સ શેરની લે-વેચની ગેરકાયદેસર ઓફિસ બનાવીને ગ્રાહકો વધુ નાંણાકીય વળતર મળવાની લાલચ આપી ગ્રાહકો સાથે છેતરપીંડી કરતા હતા. પાટણ શહેરના સુભાષચોકથી જુનાગંજમાં બે શખ્સો ગેરકાયદેસર શેરની લે-વેચની કરતા હોવાની બાતમી આધારે પાટણ એલસીબી પોલીસે શનિવારે બપોરે રેડ કરી … Read more