2022 લહેરાશે તિરંગો, જીરો ગ્રેવેટી ની મળશે ટ્રેનિંગ.
ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ની મહત્વાકાંક્ષી યોજના ‘ગગન યાન’ હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં, 15 ઑગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “જયારે ભારત 75 મી સ્વતંત્રતા દિવસ માનવી રહ્યો હશે ત્યારે ભારતનું કોઈ પણ બાળક પુત્ર હોય કે પુત્રી અવકાશમાં જઈ ભારતનો ધ્વજ લહેરાવશે. ત્યારથી, આ ગગન યાન લોકો માટે જિજ્ઞાસા કેન્દ્ર બની … Read more