બનાસકાંઠા નું ગૌરવ : હિતેશ સોલંકી એ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મેચ માં ગોલ્ડ મેડલ મેળવ્યો
દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : ભારત દેશ એ ઉભરતા યુવાનો નો દેશ માનવ માં આવે છે યુવાનો માં રહેલી શક્તિઓ અને ટેલેન્ટ માં ભારત હંમેશા અવલ્લ નમ્બર પર આવે છે દેશ ની કોઈ પણ રમત હોય યુવાનો હમેંશા પોતાની અંદર રહેલી દેશ પ્રેમ પ્રત્યે ની ભાવના અને શક્તિઓ દેશ ને હંમેશા ગૌરવ અપાવતા હોય છે એવીજ એક … Read more