Banaskantha Hitesh Solanki won gold medal in international table tennis match

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : ભારત દેશ એ ઉભરતા યુવાનો નો દેશ માનવ માં આવે છે યુવાનો માં રહેલી શક્તિઓ અને ટેલેન્ટ માં ભારત હંમેશા અવલ્લ નમ્બર પર આવે છે દેશ ની કોઈ પણ રમત હોય યુવાનો હમેંશા પોતાની અંદર રહેલી દેશ પ્રેમ પ્રત્યે ની ભાવના અને શક્તિઓ દેશ ને હંમેશા ગૌરવ અપાવતા હોય છે

એવીજ એક વાત કરવી છે બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા ના ગેળા ગામ ના નાનકડા યુવાન ની નામ છે હિતેશભાઈ અમરતભાઈ સોલંકી જેઓએ ગત તા .7 એપ્રિલ થી 9 એપ્રિલ સુધી ભારત ભૂતાન ટેબલ ટેનિસ ક્રિકેટ અંતરરાષ્ટ્રીય આયોજન માં ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ રાજ્યો ના ખેલાડીઓ ની ત્રણ ટિમ બનાવવા માં આવી હતી. જેમાં ઇન્ડિયા A ઇન્ડિયા B અને ઇન્ડિયા યુથ એમ કુલ ત્રણ ટીમોએ ભાગ લીધો હતો.

ભૂટાન માં યોજાયેલ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માં ગોલ્ડ મેડલ જીતી દેશ રાજ્ય અને ગામ નું ગૌરવ વધાર્યું

Banaskantha Hitesh Solanki won gold medal in international table tennis match

જેમાં હિતેષ સોલંકી ઇન્ડિયા A તરફ થી સિલેક્ટ થતા ઇન્ડિયા A ટિમ માં હિતેશ સોલંકી નું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં આ ટુર્નામેન્ટ માં હિતેશ સોલંકી ને ભૂટાન સરકાર દ્વારા ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવા માં આવ્યો હતો વિદેશ ની ધરતી પર શાનદાર પ્રદર્શન થી હિતેશ સોલંકીએ પોતાના મા બાપ દેશ રાજ્ય જિલ્લા તાલુકા અને પોતાના ગામ નું ગૌરવ વધાર્યું છે હિતેશ સોલંકી ના ગૌરવ રૂપી પ્રદર્શન થી દેશ ના રમતવીર યુવા નો ને પ્રેણા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024