Sunita Yadav સાથેના વિવાદ બાદ પ્રકાશ કાનાણી સહીત 6 સામે ફરિયાદ નોંધાઈ
Sunita Yadav #isupportsunitayadav સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સામે સુરતમાં ગુનો નોંધાયો છે. મહિલા કોન્સ્ટેબલ Sunita Yadav સાથે પ્રકાશ કાનાણીને વિવાદ થતા સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવ્યો હતો. ત્યારે પ્રકાશ કાનાણી સામે કરફ્યુ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. સમગ્ર બનાવમાં એલઆર કોન્સ્ટેબલ Sunita … Read more