G.G. હોસ્પિટલના ICU માં લાગી ભીષણ આગ : જામનગર

New Civil

G.G. જામનગરની પ્રખ્યાત G.G. હોસ્પિટલના ICU માં આગ ફાટી નીકળી છે. G.G. હોસ્પિટલના ઇકો ICU વિભાગમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા હોસ્પિટલમાં ચારેતરફ ફરી વળ્યા હતા. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી મુજબ, જામનગરની જૂની G.G. હોસ્પિટલમાં આગ લાગી છે. જેમાં ગંભીર હાલતમાં સારવાર લેતા દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં … Read more

Jamnagar : CM એ સચાણામાં શિપ બ્રિકિંગ યાર્ડની મંજૂરી આપી

Jamnagar જામનગર (Jamnagar) ના સચાણામાં રાજ્યના CM વિજય રૂપાણીએ શિપ બ્રિકિંગ યાર્ડની મંજૂરી આપી દીધી છે. તેથી હવે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બાદ જામનગરમાં મોટું યાર્ડ બનશે. તેમજ આ યાર્ડ આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ મુજબનું હશે. આ કારણે આસપાસના લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારીની તકો ઉભી થશે. સૌરાષ્ટ્રમાં વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગર … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures