Padma Awards : મહેશ-નરેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી, કેશુ બાપાને પદ્મભૂષણ.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક દિનના આગળના દિવસે દેશના મહાનુભાવોને જુદા જુદા ક્ષેત્રોના યોગદાન બદલ આપવામાં આવતા પદ્મએવોર્ડસ (Padma Awards) ની યાદી જાહેર કરી છે. તમને જાણાવીદઈએ કે સરકારની આ યાદીમાં આ વર્ષે 119 મહાનુભાવોને પુરસ્કાર એનાયત કરાશે. આ પુરસ્કારોમાં તમામ ગુજરાતીઓને ગૌરવ થાય તેવા મહાનુભાવોનાં નામ પણ છે. આ વર્ષે એટલે કે વર્ષ 2021માં … Read more