Mahesana : શિક્ષક વર્ષમાં માત્ર 1 મહિનો જ કરે છે નોકરી, બાકીના સમયે રજા મૂકી ગેરહાજર
પંકજભાઈ નાયક, મહેસાણા : મહેસાણા નજીક સુખપુરડાના એક શિક્ષકને જાણે કે નોકરી કરતા વિદેશ પ્રવાસમાં વધુ રસ હોય એમ લાગી રહ્યું છે. સુખપુરડા ગામની આ પ્રાથમિક શાળામાં નોકરી કરતા કિરણભાઈ હરિભાઈ ચૌધરી (teacher Kiranbhai Chaudhry) નામના શિક્ષક વર્ષમાં માત્ર 1 મહિનો જ કરે છે નોકરી. બાકીના સમયે કોઈને કોઈ કારણોસર કપાત રજાઓ પણ મૂકીને ગેરહાજર … Read more