જાણી લો Reliance digital India સેલની આ જરૂરી વાત, થશે ફાયદો
રિલાયન્સ ડિઝિટલ એક માત્ર રિટેલ કંપની છે, જેણે દેશની કેટલાક બેંક સાથે જીરો ડાઉન પેમેન્ટ સ્કીમ માટે કરાર કરેલો છે. 72માં સ્વતંત્રતા દિવસે કેટલીએ કંપનીઓએ ફ્રીડમ સેલ રજૂ કર્યા છે. કેશબેક, ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર્સ સાથે ઈ-કોમર્સ કંપનીઓ કસ્ટમર્સને લોભાવી રહી છે, અને આ સાથે-સાથે Reliance Digitalએ પણ પોતાની સેલ શરૂ કરી દીધી છે, જ્યાં કસ્ટમર્સ … Read more