ગુજરાતી યુવતીના દિલધડક સ્ટન્ટઃ ચાલુ બાઇક પર કરી તલવારબાજી.
સુરેન્દ્રનગરમાં આવેલા ગ્રાઉન્ડમાં અનેક મહેમાનો વચ્ચે રાજ્યકક્ષાની ઉજવણી ભારે ધૂમધામથી કરવામાં આવી હતી. આજે બુધવારે 72માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ ધ્વજવંદન કર્યું હતું. રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીની નિમિત્તે સુરેન્દ્રનગર શહેરને દુલ્હનની જેમ શણગારવાાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં આવેલા ગ્રાઉન્ડમાં અનેક મહેમાનો વચ્ચે રાજ્યકક્ષાની ઉજવણી ભારે ધૂમધામથી કરવામાં આવી હતી. … Read more