ડીસા માં મોડી રાત્રે ફાયરિંગ ની ઘટના બનતા ભય નો માહોલ સર્જાયો

deesa late night firing

ભીલવાસ માં સામાન્ય બોલાચાલીમાં યુવક પર ફાયરિંગ. કે.કે. લુહાર નામના કુખ્યાત શખ્સે ફાયરિંગ કરતા ભય નો માહોલ સર્જાયો. પગમાં ગોળી વાગતા અરવિંદસિંહ રાજપૂત નામનો યુવક ઇજાગ્રસ્ત થયો. હુમલાખોર કે.કે. લુહાર અગાઉ અનેક ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલો છે. ડીસા ઉત્તર પોલીસે ફુવારા સર્કલ પાસે ભય ફેલાવતા શખ્સ ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં જજૅરીત બનેલ લોખંડનો પોલ પાલિકા દ્વારા દુર કરાયો

electricity pole

વિસ્તાર નાં કોર્પોરેટર સહિત ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન ની કામગીરી સરાહનીય બની. પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલ જીઇબી ની ડીપી પાસે ઊભો કરવામાં આવેલ ભૂગર્ભ ગટરની એર સપલાયર માટે નો લોખંડ નો પોલ જજૅરિત બની પડવાનાં વાકે ઊભો હતો જે બાબતે આ વિસ્તારના રહીશો દ્વારા આ વિસ્તારના કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપૂત અને પાલિકા ની … Read more

સાબરકાંઠામાંથી ઝડપાયું સિમકાર્ડ રેકેટ, આ રીતે તમારો ડેટા થાય છે ચોરી.

Sim card racket caught from Sabarkantha

તમારું બેન્ક અકાઉન્ટ(Bank Account) નિષ્ક્રિય હોય અથવા કોઈ સિમકાર્ડ (SIM Card) ના વાપરતા હો તો ચેતી જજો કારણકે સાયબર ક્રિમિનલ્સ ગેરકાયદે કામ કરવા માટે ફોન નંબર કે બેંક અકાઉન્ટનો ઉપયોગ કરતા હોઈ શકે છે. તમારા નંબર કે અકાઉન્ટ દ્વારા છેતરપિંડી કે ડિજીટલ ફ્રોડ(Digital Fraud) થયો હોઈ શકે છે. સાબરકાંઠા(Sabarkantha)ના તલોદ તાલુકાના અણિયોલ ગામનો વિજયસિંહ કથિત … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures