deesa late night firing

ભીલવાસ માં સામાન્ય બોલાચાલીમાં યુવક પર ફાયરિંગ.

કે.કે. લુહાર નામના કુખ્યાત શખ્સે ફાયરિંગ કરતા ભય નો માહોલ સર્જાયો.

પગમાં ગોળી વાગતા અરવિંદસિંહ રાજપૂત નામનો યુવક ઇજાગ્રસ્ત થયો.

હુમલાખોર કે.કે. લુહાર અગાઉ અનેક ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલો છે.

ડીસા ઉત્તર પોલીસે ફુવારા સર્કલ પાસે ભય ફેલાવતા શખ્સ ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.