ગુજરાતના આ શહેરમાં દારૂના અડ્ડાઓ ‘બાર’માં ફેરવાયા
મહેસાણા(Mahesana) શહેરના ટીબી રોડ પર આવેલા વિદેશી દારૂના અડ્ડાઓ પર નશાખોરોને શાંતિ અને સલામતીથી દારૂ ઢીંચવા માટે ખાસ બેઠક વ્યવસ્થા બનાવી હોવાનું સામે આવ્યું છે. તેમજ અહીં બૂટલેગરો દ્વારા નશાખોરોને દારૂની સાથે સોડા પાણી તેમજ બાઈટિંગ પણ વ્યવસ્થા ઉભી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેથી ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું પુરવાર થઈ રહ્યું … Read more