School Principal ને રાત્રે ચોરે ચોથા માળેથી નીચે ફેંકી દીધા
School Principal ભાવનગરના મહુવામાં ચોરી કરવા આવેલા ચોરે સ્કૂલના પ્રિન્સિપાલ (School Principal) ને ચોથા માળેથી નીચે ફેંકી દીધા હતા. અત્યારે પ્રિન્સિપાલને સારવાર માટે ભાવનગર શહેરમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે. આ બનાવ મહુવા ખાતે આવેલી લિટલ ફ્લાવર પ્રી-પ્રાયમરી સ્કૂલમાં બન્યો હતો. જો કે, આ સ્કૂલનું સંચાલન હોલી ફેમિલી … Read more