Loan Moratorium 2 વર્ષ સુધી લંબાવવાનો પ્રસ્તાવ સરકારે SCમાં રજૂ કર્યો
Loan Moratorium સરકાર દ્રારા લોન મોરેટોરિયમના સમયગાળાને બે વર્ષ સુધી લંબાવામાં આવી શકે છે. પરંતુ તે કેટલાક સેક્ટરને જ મળશે. લોન મોરેટોરિયમ (Loan Moratorium) પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (SC) માંપ્રસ્તાવ મુક્યો છે. લોન મોરેટોરિયમ (Loan Moratorium) એટલે લોનની હપ્તા ચૂકવવા માટે મળતી રાહત દરમિયાન વ્યાજ માફીના અનુરોધવાળી એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન … Read more