America એ ઓનલાઈન ક્લાસ કરતાં દરેક વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડવા કહ્યું
America અમેરિકા (America) માં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ ટ્રમ્પ પ્રશાસનના એક નિર્ણયના કારણે મુશ્કેલીમાં મુકાવાના છે. અમેરિકન સરકારે કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓના દરેક ક્લાસ ઓનલાઈન ચાલી રહ્યા છે તેમણે તેમના દેશ પરત ફરવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી કુલ 10 લાખ વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે. તેમા 2 લાખથી વધારે ભારતીય છે. અહીં સૌથી વધારે વિદ્યાર્થીઓ … Read more