મકર સંક્રાંતિના દિવસે બની રહ્યો છે અનોખો બ્રહ્મ યોગ, દાન કરવા માટે આ છે શુભ મુહૂર્ત
14 જાન્યુઆરી, શુક્રવારે ઉત્તરાયણ ઊજવવામાં આવશે. મકર સંક્રાંતિનો પર્વ વિવિધ શહેરોમાં વિવિધ નામથી ઊજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતા દાનનું ફળ અન્ય દિવસની સરખામણીએ અનેક ગણું વધારે હોય છે. મકર સંક્રાંતિના સમયે જ સૂર્ય પોતાના પુત્ર શનિને મળે છે. શુક્રનો ઉદય પણ મકર સંક્રાંતિના દિવસે જ થાય છે. આ કારણે મકર … Read more