યુનિવર્સિટી MBBS ઉત્તરવહી કૌભાંડ મામલે એનએસયુઆઇ દ્વારા હંગામો મચાવતા અફડાતફડી મચી..
યુનિવર્સિટીની કારોબારી સમિતિની બેઠક મળે તે પૂર્વે જ વિદ્યાર્થી સંગઠન ના આક્રોશને લઈ યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાઈ.. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સોમવારના રોજ કારોબારી સમિતિની બેઠક મળે તે પૂર્વે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા એમ.બી.બી.એસ ગુણ કૌભાંડ મામલે હંગામો મચાવતા યુનિવર્સિટીના સત્તાધીશો ને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી … Read more