નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીના ઘરમાં ઘૂસી બે વખત દુષ્કર્મ આચર્યું
misdemeanor રાજકોટમાં શિક્ષણ જગતને ફરી એકવાર લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ (misdemeanor) આચર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. સગીરા વિદ્યાર્થીનીને ઘરમાં પુરી ક્લાસિસના શિક્ષકે જ બે વાર દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજકોટમા યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. મળતી … Read more