પાટણ: રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની હાજરીમાં 500થી વધુ લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
વિધાનસભામાં રાજકીય ગરમાવો… 2022ની ચૂંટણી પહેલા રાધનપુરમાં રાજકીય ગરમાવો… રાધનપુર માં ભાજપના ગઢમાં ગાબડું… રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની હાજરીમાં…