વિધાનસભામાં રાજકીય ગરમાવો…
2022ની ચૂંટણી પહેલા રાધનપુરમાં રાજકીય ગરમાવો…
રાધનપુર માં ભાજપના ગઢમાં ગાબડું…
રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની હાજરીમાં 500થી વધુ લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.
રાધનપુરના પોરાણા ગામના સરપંચ સહિત ગ્રામજનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા.
ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા નવીન બોરના લોકફાળાના 3,00,000/- (ત્રણ લાખ) રૂપિયા રોકડા આપવામાં આવ્યા.
ઠાકોર સમાજ સહિત ચૌધરી સમાજના લોકોએ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી