મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જમીન ખરીદી શકાશે
Jammu and Kashmir ગૃહ મંત્રાલયે નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) તથા લદાખમાં હવે કોઈ પણ પોતાની જમીન ખરીદી શકશે. જો કે હજુ પણ ખેતીની જમીન અંગે રોક લાગુ રહેશે. આ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં ફક્ત ત્યાંના રહીશો જ જમીનની લે વેચ કરી શકતા હતા. પરંતુ … Read more