મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેબ્રુઆરી 2021માં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ અને T20 મેચ રમાશે
Motera Cricket Stadium અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા (Motera Cricket Stadium) ની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ફ્રેબ્રુઆરી મહિનામાં સિરીઝ રમાવવાની છે. જેમાં 2 ટેસ્ટ અને 5 ટી 20 મેચ રમાશે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ 7 ફેબ્રુઆરીએ શરૂ થવાની છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી … Read more