મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેબ્રુઆરી 2021માં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ અને T20 મેચ રમાશે

Motera Cricket Stadium

Motera Cricket Stadium

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા (Motera Cricket Stadium) ની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ફ્રેબ્રુઆરી મહિનામાં સિરીઝ રમાવવાની છે. જેમાં 2 ટેસ્ટ અને 5 ટી 20 મેચ રમાશે.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ 7 ફેબ્રુઆરીએ શરૂ થવાની છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ પાંચ T-20 અમદાવાદ ખાતે જ રમાશે.

આ પણ જુઓ : ભારતના નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સથી થયા સહભાગી

24 ફેબ્રુઆરીના રોજ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઓપનિંગ કરવામાં આવ્યુ હતુ. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here