અડધું પાટણ પાણીમાં ગરકાવ થતા પાલિકાની બેદરકારી સામે MLA ઉતર્યા પ્રતિક ઉપવાસ ઉપર.
પાટણ નગરપાલિકા ના પ્રમુખ અને ચીફ ઓફિસર ની હઠ ના કારણે અડધું પાટણ પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી નો નિકાલ થાય તેવું હોવા છતાં પણ પ્રજાને હેરાન કરવાની નિતિના વિરોધમાં અને પાટણની જનતાના પ્રશ્નો માટે આજે પાટણના ધારાસભ્ય શ્રી ડૉ.કિરીટભાઈ પટેલ પાટણ કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. પાટણની જનતાના વિવિધ પ્રશ્નો માટે … Read more