પાટણ: જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
જિલ્લામાં મતદાર સુધારણા યાદી કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા. છેલ્લા ત્રણ મહિનામાં જિલ્લાના 18થી 19 વર્ષની વયના 20,748 નવા મતદારોનો મતદાર યાદીમાં સમાવેશ. કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુલભ, સર્વસમાવેશી અને સહભાગિતાપૂર્ણ ચૂંટણીઓની થીમ પર કરવામાં આવેલી આ … Read more