સરદાર સરોવર ડેમની જળ સપાટી વધતા 52 ગામોને એલર્ટ, NDRFની ટીમ તૈનાત

Sardar Sarovar Dam

Sardar Sarovar Dam હાલ સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ની સપાટી 131.04 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં 75 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. ડેમના 23 દરવાજામાંથી 8,14,599 હજાર ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા નદી કાંઠા વિસ્તારના ભરૂચ,નર્મદા ,વડોદરા ના 52 ગામોને એલર્ટ પર કરવામાં આવ્યા … Read more

PM Cares Fund ના પૈસા NDRF ફંડમાં ટ્રાન્સફર નહીં થાય : SC

Rajkot fire

PM Cares Fund PM Cares Fund ના પૈસાને National Disaster Response Force (NDRF)માં ટ્રાન્સફર કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ અંગે દાખલ થયેલી અરજી ફગાવી દીધી. કોરોના મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર તરફથી PM Cares Fund ટ્રસ્ટની રચના કરવામાં આવી છે.  સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે પીએમ કેયર્સ ફંડ પણ ચેરિટી ફંડ જ … Read more

ભારે વરસાદને લઈને આ જગ્યાએ NDRF ની 13 ટીમોને તૈનાત કરાઈ

NDRF અત્યારે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદની આગાહીને લઈને ગુજરાતમાં NDRF ની 13 ટીમોને તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, NDRFની ટીમ દ્વારા મોરબીમાં 6 લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી … Read more

NDRF : ગુજરાતમાં 72 કલાક સૌથી કપરાં,NDRFની ટીમો સ્ટેન્ડબાય રખાવામાં આવી

NDRF ગુજરાતમાં અત્યારે મેઘરાજાનું મન મૂકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ અમદાવાદમાં પણ ગુરુવારે સાંજે અતિભારે વરસાદ તૂટી પડ્યો હતો. તો ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures