PUBG માં આવી રહ્યું છે નવું અપડેટ, જાણો શું છે તેમાં ખાસ.
PUBG ના ચાહકો માટે સારા સમાચાર છે. કંપની દ્વારા નવા મોબાઇલ અપડેટ 0.10.5ની જાહેરાત ટ્વિટર હેન્ડલથી કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા લીક થયેલા ચેંજલોગમાં એ વાતનો ખુલાસો થયો હતો કે અપડેટની સાથે અનેક નવા ફીચર્સ સામેલ કરવામાં આવી શકે છે. અપડેટમાં ગેમમાં હવે ઝોમ્બી મોડ આવશે. આ માટે કેપકોમ રેસિડેન્ટ એવિલ 2 અને ટેનસેંટ … Read more