બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહ ઈટાલીની સૌથી સુંદર જગ્યા લેક કોમામાં ફરશે સાત ફેરા!
વિરાટ અને અનુષ્કા પછી જો બોલિવૂડની સૌથી ચર્ચિત જોડી હોય તો તે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની છે. આ બન્નેના રિલેશનશીપની ચર્ચા છેલ્લા ઘણાં સમયથી થઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર સૌથી ચર્ચિત કપલે લગ્નનું સ્થળ પણ નક્કી કરી લીધું છે. આ વિશે પહેલા એવા રિપોર્ટ સામે આવ્યાં હતાં કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના … Read more