Nirma University ના 6 વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે યુએસની ISA સ્કોલરશિપ મળી
Nirma University અમદાવાદની નિરમા યુનિવર્સિટી (Nirma University) ના 6 વિદ્યાર્થીઓને ઓટોમેશન ક્ષેત્રે યુએસની ISA સ્કોલરશિપ મળી. યંગ એન્જિનિયરિંગને સપોર્ટ કરવા માટે ‘ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ ઓટોમેશન’(આઈએસએ) દ્વારા વિદ્યાર્થીને સ્કોલરશિપ આપવામાં આવે છે. જો કે આ વર્ષે અમેરિકાની આ પ્રતિષ્ઠિત સ્કોલરશિપ નિરમા યુનિવર્સિટી (Nirma University) ના ઈન્સ્ટુમેન્ટલ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના 6 વિદ્યાર્થીઓને … Read more