Nirma University ના 6 વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે યુએસની ISA સ્કોલરશિપ મળી

પોસ્ટ કેવી લાગી?

Nirma University

  • અમદાવાદની નિરમા યુનિવર્સિટી (Nirma University) ના 6 વિદ્યાર્થીઓને  ઓટોમેશન ક્ષેત્રે યુએસની ISA સ્કોલરશિપ મળી.
  • યંગ એન્જિનિયરિંગને સપોર્ટ કરવા માટે ‘ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ ઓટોમેશન’(આઈએસએ) દ્વારા વિદ્યાર્થીને સ્કોલરશિપ આપવામાં આવે છે.
  • જો કે આ વર્ષે અમેરિકાની આ પ્રતિષ્ઠિત સ્કોલરશિપ નિરમા યુનિવર્સિટી (Nirma University) ના ઈન્સ્ટુમેન્ટલ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના 6 વિદ્યાર્થીઓને મળી છે.
  • આ સ્કોલરશિપ વર્ષ દરમિયાન એકેડમિક રેન્કિંગ, ઓટોમેશન એક્ટિવિટી જેવા વિવિધ ક્રાઈટ એરિયાને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.
  • તો આ અંગે આઈટી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ  દિપક અધ્યારુએ કહ્યું કે, ‘આઈએસએ (ISA) દ્વારા અપાતી આ સ્કોલરશિપ માટે સંસ્થા દ્વારા કોલેજ વાઈઝ ચેપ્ટર આપવામાં આવે છે.
  • વર્ષ દરમિયાન વિદ્યાર્થી એક્ટિવિટીમાં કેવું પરફોર્મન્સ આપે છે તે આધારે રિપોર્ટ યુએસ (US) માં મોકલવાનો હોય છે.
  • નિરમા યુનિવર્સિટી (Nirma University) ના 6 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures