પાટણની નૂતન સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઉભરાતા તેમજ દુર્ગંધ મારતું પાણી રેલાતા રહિશોએ પાલિકામાં કર્યો હલ્લાબોલ
પાટણ શહેરની નૂતન કો.ઓપ.સોસાયટીના રહીશોએ ભુગર્ભ ગટરમાંથી છાશના ટેન્કરો ધોવાયેલા પાણી તેમજ ગટરના ગંદા પાણી દ્વારા અતિશય દુર્ગંધ મારતુ પાણી આવતા પાલિકાના પ્રમુખને રજૂઆત કરી હતી. પાટણ શહેરના સિધ્ધપુર હાઇવે રોડ પર આવેલી નૂતન કો.ઓ.સોસાયટીના કોમન પ્લોટમાં છેલ્લા બે માસથી ભુર્ગભ ગટરના ઢાંકણાંમાંથી છાશ જેવો પદાર્થ બહાર નીકળતા નૂતન સોસાયટી અને આજુ બાજુમાં આવેલ 300 … Read more