રાજ્યમાં કોરોના વિસ્ફોટ, છ મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ
ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. રાજ્યમાં છ મહિના બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 548 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1 દર્દીનું નિધન થયું છે તો 65 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં … Read more