ગુજરાત ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન-બાંધકામ પરવાનગી સિસ્ટમ-2.0 શરૂ કરનારૂં દેશભરમાં પ્રથમ રાજ્ય
online development permission પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ઓન લાઇન વ્યવસ્થાઓ (online development permission) વિકસાવી સામાન્ય માનવીને કચેરીઓમાં જવું જ ન પડે તેવી સ્થિતી નિર્માણ કરી છે. જનસુવિધા-લોક વિકાસના કામોમાં કોઇ ગેરરીતિ-ભ્રષ્ટાચારને અવકાશ જ ન રહે તેવી રાજકીય ઇચ્છાશકિતથી ઓન લાઇન પધ્ધતિથી ગુજરાત ગુડ ગવર્નન્સમાં દેશનું દિશાદર્શન કરે છે. લોકો ઇમાનદાર છે-તેઓ વ્યવસ્થા … Read more