Seema Haider : સીમા હૈદરે PM નરેન્દ્ર મોદી અને CM યોગીને રાખડી મોકલી, રક્ષાબંધન વિશે કહ્યું કે..

Seema Haider : તીજ અને નાગ પંચમીના તહેવારની ઉજવણી કર્યા બાદ હવે પાકિસ્તાની સીમા હૈદરે રાખીના તહેવારની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત ભારતના તમામ મોટા નેતાઓને રાખડી મોકલી છે. સીમાએ પોતે વીડિયો જાહેર કરીને આ અંગેની જાણકારી આપી હતી. વીડિયોમાં સીમાએ … Read more

પોલીસ સ્ટેશનમાં મહિલાને કપડાં ઉતારીને ડાન્સ કરવા માટે મજબૂર કરવામાં આવી

pakistan police station news

પાકિસ્તાન(Pakistan)માં એક મહિલા કેદીને પહેલા પોલીસ સ્ટેશનમાં તેના કપડાં ઉતારવા માટે મજબૂર કરવામાં આવી હતી, પછી તેને બધાની સામે ડાન્સ પણ કરાવવામાં આવ્યો હતો. આ કેસમાં એક મહિલા પોલીસ અધિકારીને બરતરફ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં એક મહિલા કેદીને પોલીસ સ્ટેશનમાં જબરદસ્તીથી ડાન્સ કરવાની ફરજ પડી હતી. મહિલા સાથેની આ ક્રૂરતામાં પુરુષ કર્મચારીને બદલે માત્ર મહિલા … Read more

પાકિસ્તાનના ખૈબરમાં હિન્દુ મંદિર તોડીને આગ લગાડી દેવાઈ

Pakistan

Pakistan પાકિસ્તાન (Pakistan) માં છેલ્લા ઘણા સમયથી હિન્દુ મંદિર-ધર્મસ્થાનોને નિશાન બનાવાઈ રહ્યા છે. હિન્દુઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. બુધવારે ખૈબર-પુખ્તુન્ક્વા પ્રાંતના ટેરી નામના ગામમાં એક હિન્દુ મંદિરને તોડી તેને આગ લગાડી દેવાઈ હતી. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે જૂના મંદિરનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. સ્થાનિક રહેવાસીઓને મંદિરનો વિકાસ થાય એ પસંદ ન હતુ, … Read more

મરિયમ નવાઝનો આક્ષેપ: હું જેલમાં હતી ત્યારે ઇમરાન ખાને બાથરૂમમાં પણ કેમેરા મૂક્યા હતા

Maryam Nawaz પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે (Maryam Nawaz) ઇમરાન ખાન પર મહિલાઓનું માન-સમ્માન નહીં જાળવવાનો આક્ષેપ કર્યો હતો. મરિયમે એવો આક્ષેપ કર્યો હતો કે હું જેલમાં હતી ત્યારે જેલના બાથરૂમમાં પણ ઇમરાન ખાને કેમેરા લગડાવ્યા હતા. મરિયમે કહ્યું કે અમને પાકિસ્તાની લશ્કર સાથે ચર્ચા કરવાનો કોઇ વાંધો નથી પરંતુ એ … Read more

પાકિસ્તાનમાં હિંદુ પરિવારો પર હુમલા કરવા આવેલા ટોળાને મુસ્લિમોએ ભગાડ્યા

Pakistan

Pakistan પાકિસ્તાન (Pakistan) માં સિંધ પ્રાંતમાં વધુ એક હિંદુ મંદિર પર કટ્ટરવાદીઓએ હુમલો કર્યો છે અને તોડફોડ કરી છે. અહીં આવેલા આશરે 300 જેટલા હિંદુ પરિવારના મકાનો પર પણ એક ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતા ટોળુ વિખેરાઇ ગયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા શીતલ દાસ કમ્પાઉન્ડમાં આશરે 300 હિંદુ … Read more

કરાચીમાં હિંદુ મંદિરમાં તોડફોડ, ગણેશ અને શિવજીની પ્રતિમા તોડી

Demolition

Demolition પાકિસ્તાન કરાચીમાં લ્યારી વિસ્તારમાં કટ્ટરપંથીઓની ભીડે એક બાળક પર પયગંબરની નિંદાનો આરોપ લગાવ્યો અને એક પ્રાચીન મંદિરમાં ખુબ તોડફોડ (Demolition) કરી હતી. આ દરમિયાન મંદિરમાં રાખવામાં આવેલી ભગવાન ગણેશ અને શિવજીની મૂર્તિઓને તોડી નાખી હતી. આ મંદિર કરાચીના ભીમપુરા વિસ્તારની લી માર્કેટમાં આવેલું છે. આ ઘટનામાં કટ્ટરપંથીઓએ કોઈ પૂરાવા વગર હિન્દુ બાળક પર નિંદાનો આરોપ … Read more

પાકિસ્તાન : 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરતા લોકોમાં રોષ

Pakistan

Pakistan પાકિસ્તાન (Pakistan)માં ધાર્મિક અત્યાચારની ઘટનાઓ ખુબજ વધી રહી છે. ત્યારે ફરી એક ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્ત કરવામાં આવતા રોષે ભરાયેલા લોકોએ કરાંચીમાં પ્રદર્શન કર્યું અને દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી. અનુમાન મુજબ પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધુ ખ્રિસ્તી અને હિંદુ મહિલાઓ-છોકરીઓના અપહરણ કરવામાં આવે … Read more

Pakistan માં બાળકો સામે વિદેશી મહિલા સાથે ગેંગરેપ

Pakistan

Pakistan પાકિસ્તાન (Pakistan)માં બાળકોની નજર સામે જ વિદેશી મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ ઘટના લાહોર નજીક બની છે. આ ઘટના બાદ આખા દેશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. એટલું જ નહિ આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ આ ઘટના માટે તે મહિલાને જવાબદાર ગણાવી છે. જેથી આખા દેશના લોકોનો રોષે ભરાયા છે. … Read more

Pakistan : પાકિસ્તાને હવે પોતાનો દરિયો પણ ચીનને હવાલે કરી દીધો

Pakistan

Pakistan પાકિસ્તા (Pakistan)ને પોતાનો દરિયો ચીનના હવાલે કરી દીધો છે. પાકિસ્તાને પોતાની દરિયાઈ સીમામાં ચીનના માછીમારોને માછલીઓ પકડવાની મંજુરી આપી છે. આ મંજૂરી બાદ ત્યાંના લોકોમાં રોષ ભડકી ઉઠ્યો છે. કરાચીના લોકો ઈમરાન સરકારના નિર્ણયથી રોષે ભરાયા છે અને તેમણે સરકાર સામે દેખાવો શરુ કરી દીધા છે. આ પણ જુઓ : NCB એ રિયાના ભાઈ અને … Read more

Ceasefire : LOC ના રાજોરી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા બેફામ તોપમારો

Ceasefire

Ceasefire જમ્મુ-કાશ્મીરના બંદીપોરામાંથી લશ્કર-એ-તોયબાનો એક આતંકવાદી ઝડપાયો હતો. ત્યારબાદ પાકિસ્તાની સૈન્યએ સરહદે બેફામ તોપમારો (Ceasefire) ચાલુ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના શોપિયાઁમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓ સામે ઓપરેશન હાથ ધર્યું હતું. ચિત્રાગામમાં હાથ ધરાયેલા આ ઓપરેશન દરમિયાન એક આતંકવાદી ઠાર થયો હતો. ત્યરબાદ બાંદીપોરામાં પણ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.આ સર્ચ ઓપરેશન દરમિયાન લશ્કર-એ-તોયબાનો એક આતંકવાદી ઝડપાયો હતો. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures