47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે તાપમાનનો પારો, આ 5 રાજ્યમાં રેડ અલર્ટ જાહેર !
નવી દિલ્હી હવામાન વિભાગ એ ઉત્તર ભારત ના 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રેડ અલર્ટ જાહેર કરાયુ. આ વિસ્તારો 45 ડિગ્રી સેલ્સિયસથી વધું તાપમાન થયી શકે છે. અનેક વિસ્તારો મા તાપમાન 47 ડિગ્રીને પણ પાર કરી શકે છે. હવામાન વિભાગે રવિવારે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ,દિલ્હીમાં બેથી ત્રણ દિવસ માટે રેડ અલર્ટ જાહેર કરાયું. હવામાન વિભાગના … Read more