પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા બગવાડા દરવાજા ખાતે મોંઘવારીનો અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો

Patan Congress

પાટણમાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ મોંઘવારી વિરોધ દેખાવો કર્યા. શહેરના બગવાડા દરવાજા ખાતે રાંધણ ગેસના બાટલા-ચુલા સાથે કાર્યકરોએ કર્યો વિરોધ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પ્રતીકરૂપે બે ગદર્ભ સાથે કર્યો વિરોધ. રાંધણ ગેસ, પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાને લઈ ગદર્ભ સાથે નોંધાવ્યો વિરોધ.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures