Patan Congress

પાટણમાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ મોંઘવારી વિરોધ દેખાવો કર્યા.

શહેરના બગવાડા દરવાજા ખાતે રાંધણ ગેસના બાટલા-ચુલા સાથે કાર્યકરોએ કર્યો વિરોધ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પ્રતીકરૂપે બે ગદર્ભ સાથે કર્યો વિરોધ.

રાંધણ ગેસ, પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાને લઈ ગદર્ભ સાથે નોંધાવ્યો વિરોધ.