ડીસા-પાટણ હાઈવે પર દાંતીવાડા કેનાલમાંથી મકાઈ બિયારણના કટ્ટા મળી આવ્યા ઉઠ્યા અનેક સવાલ.
Banaskantha : બનાસકાંઠામાં ડીસા-પાટણ હાઈવે પર આવેલી દાંતીવાડા કેનાલમાંથી કેન્દ્ર સરકારની સબસીડી યુક્ત મકાઈના બિયારણની 20 જેટલી બોરીઓ મળી આવી આવી છે. કેનાલમાં બિનવારસી હાલતમાં બિયારણની બોરીઓ જોતા જ આજુબાજુના ખેડૂતો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોરીઓ બહાર નીકાળી હતી. ડીસા (Deesa) પાટણ હાઈવે પર આસેડા ગામ પાસેથી નર્મદા જળાશય યોજનાની કેનાલ પસાર થાય … Read more