Tag: Patan District Congress

Patan Congress

પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા બગવાડા દરવાજા ખાતે મોંઘવારીનો અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો

પાટણમાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ મોંઘવારી વિરોધ દેખાવો કર્યા. શહેરના બગવાડા દરવાજા ખાતે રાંધણ ગેસના બાટલા-ચુલા સાથે કાર્યકરોએ કર્યો વિરોધ.…