પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં ઘરમાં લાગી આગ
Patan City : પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં આવેલ ડોડીયાવાસ ખાતે રહેતા રામીબેન કુબેરભાઈ સોલંકીના બંધ મકાનમાં આકસ્મિક આગ લાગી હતી. આ આકસ્મિક આગ લાગતા ઘરમાં પડેલો કાટ-માળ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આ આગ અંગેની જાણ પાલિકાના ફાયર ફાઈટરને કરાતા તેઓ … Read more