પાટણ: ચાણસ્માના નવજીવન વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકને સંચાલકોએ પાઇપોથી ઢોરમાર મારી જાતિ વિષયક ટિપ્પણી કરતા ફરિયાદ
યુવકને માર માર્યો હોવાની સાથે સાથે જાતિ વિષયક અપમાનિત કરાયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ.. પાટણના સરદાર કોમ્પલેક્ષમાં કાયૅરત વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકને ઢોર માર મારતા મોત નીપજ્યું હોવાની ઘટના હજુ લોક માનસપટ પરથી દૂર થઈ નથી ત્યાં ચાણસ્મા તાલુકાના લણવા ગામમાં આવેલા નવજીવન વ્યસન મુક્તિ કેન્દ્રમાં એક યુવાન સાથે માર મારવાની સાથે તેની જાતિ વિરુદ્ધ … Read more