Patan : પાટણના રાણી કી વાવ રોડ પર નવનિર્મિત ચુડેલ માતાના મંદિરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું
Patan : પાટણ શહેરના કાળકા મંદિર રોડ પર નવનિર્માણ કરાયેલા શ્રી પીપળાવાળી ચુડેલ માતાના જયોત મંદિર ને કોઈ તસ્કરોએ નિશાન બનાવી માતાજીને ચડાવેલ ચાંદીનું છત્તર તેમજ દાન પેટીમાં આવેલી રકમ ની ઉઠાંતરી કરી ગયો હોવાની ઘટના બનતાં મંદિર પરિસર ના સેવકો દ્વારા આ ચોરી મામલે અજાણ્યા તસ્કર વિરુદ્ધ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ … Read more