પાટણ શહેરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની સામે આવેલ કૃષ્ણમ પ્લાઝામાં બે દુકાનોમાં થઈ ચોરી
પાટણ શહેરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની સામે આવેલ કૃષ્ણમ પ્લાઝા ની બે દુકાનો ને રવિવારની રાત્રે તસ્કરોએ નિશાન બનાવી દુકાનના તાળા તોડી રોકડ રકમની તસ્કરી કરી દુકાનને નુકસાન પહોંચાડયુ હતું. આ બાબતે દુકાન માલિકો દ્વારા પાટણ પોલીસને જાણ કરાઈ હતી. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની સામે આવેલ કૃષ્ણમ પ્લાઝા માં આવેલી દુકાન … Read more