26 જાન્યુઆરીથી અહીં 25 રૂપિયા સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ
ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો થશે. સરકારના બે વર્ષ પૂરા થવા પર સીએમ હેમંત સોરેને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર પડી રહી છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે અમે ગરીબ મજૂર વર્ગને 25 રૂપિયા પ્રતિ લિટરની રાહત આપવાનો … Read more