Free Silai Machine Yojana 2023 Fact Check : શું સરકાર મફતમાં સિલાઇ મશીન આપી રહી છે?
Free Silai Machine Yojana 2023 Fact Check : હાલમાં એક વીડિયો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, તેમને રોજગારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર તમામ મહિલાઓને વિનામૂલ્યે સિલાઈ મશીનનું વિતરણ કરી રહી છે. આમાં વડાપ્રધાન મોદીનો ફોટો અને સિલાઈ મશીનવાળી મહિલાઓના ફોટોનો પણ ઉપયોગ … Read more