નગરપાલિકા ખાતે મહિલાઓએ થાળી વેલણ વગાડી તેમજ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો
પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સિધ્ધપુર હાઇવે પાસે આવેલ રશિયન નગર સોસાયટી માં છેલ્લા ત્રણ મહિનાથી પાણી મળતું નથી. તેમ જ અગાઉ દૂષિત પાણી મળવાના કારણે સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા કોઈજ યોગ્ય પગલાં ના લેવાતા આજે 35 જેટલી મહિલાઓ નગરપાલિકા ખાતે રજૂઆત કરતા આવી પહોંચી હતી. જ્યાં પાટણ નગરપાલિકાના પ્રમુખ … Read more